શ્રી પરેશભાઈ અંકલેશ્વરીયા ખાતે પ્રાર્થનાસંઘમાં ગરબા સ્પર્ધા યોજવામાં આવિ હતિ.
ભારતીય યોગવિદ્યાના પ્રખર પંડિત, સંનિષ્ઠ પ્રચારક પરમાનંદ યોગ ઇન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન્દોર તેમજ આનંદમય યોગથેરાપી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સ્થાપક અને પ્રેરક એવા વિશ્વ વિખ્યાત ડો. ઓમાનંદ ગુરુજીએ શનિવારે ૮ મી જૂને પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમ ખાતે સાંજે ૫ થી ૭ દરમ્યાન જ્ઞાનસત્રનું આયોજન કર્યું હતું.
શ્રી પરેશભાઈ અંકલેશ્વરીયા ખાતે પ્રાર્થનાસંઘમાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરિયાએ શ્રાવણ માસ નિમિત્તે કરાઓકે ગૃપના તમામ વિદ્યાર્થીઓ પાસે ભજનો તૈયાર કરાવી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજ્યો હતો.
પ્રિયંકા જરીવાળા ફાઉન્ડેશન તરફથી નેશનલ કેન્સર સર્વે ડે પ્રોગ્રામ પ્રાર્થનાસંઘ ખાતે યોજવામાં આવ્યો હતો.
શ્રી કિશોરભાઇ દેસાઇ સંપાદિત પુસ્તક "મિશન ગાંધી" પુસ્તકનાં વિમોચનનો કાર્યક્રમ પ્રાર્થનાસંઘ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પુસ્તકનું વિમોચન પ્રો. ડો. સત્યકામભાઈ જોશીના વરદહસ્તે કરવામાં આવ્યું.