સોમવાર, બુધવાર અને શુક્રવાર બપોરે ૨:૩૦ થી ૭:૦૦
શાસ્ત્રીય સંગીત તેમજ સુગમ સંગીત ચલાવાનો ઉદેશ લોકોના સંગીત પ્રત્યેની જાગૃક્તા વધે અને લોકો તેનો આનંદ ઉઠાવી શકે. આ પ્રવૃત્તિથી ઘણા લાભો થાય છે, જેમ કે કોઈપણ વિદ્યાર્થી ને ભવિષ્યમાં સારા ગાયક બનવું હોય તે બની શકે તેમજ આરોગ્ય બાબતે ખાસ લાભ થાય છે.
૧૦ જેટલા સભ્યો હાલમાં લાભ લે છે, છેલ્લા પાંચ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. આપ્રવૃત્તિમાં Basic Course તેમજ Advance Course (ગાયન) કરાવવામાં આવે છે.
નિયમિત આ પ્રવૃત્તિ કરવાથી સભ્યો (વિદ્યાર્થીને) તેમના જીવનમાં એક ઉત્કૃષ્ટ નામના મળે છે, તેમજ તેઓનું આરોગ્ય, તેમજ જે વ્યક્તિ ને ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે આગળ વધવું છે, તેઓ આપ્રવૃત્તિશીખીને ખૂબ આગળ વધી શકે છે. ભવિષ્યમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થી અને તેથી પણ વધારે વિદ્યાર્થીઓનો વિકાસ કરવાની નેમ છે.

