પ્રાર્થનાસંઘ
અનુદાન

ભજન સંધ્યા કાર્યક્રમ

20 May, 2023

શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરિયાએ શ્રાવણ માસ નિમિત્તે કરાઓકે ગૃપના તમામ વિદ્યાર્થીઓ પાસે ભજનો તૈયાર કરાવી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજ્યો હતો. દરેક વિદ્યાર્થીએ ભજનો ગાયા હતા લગભગ ૨૦ એક સભ્યોએ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકોએ પ્રાર્થનાસંઘના આ કાર્યક્રમને માણ્યો હતો.

પાછા જાઓ