પ્રાર્થનાસંઘ
અનુદાન
હોમિયોપેથી સારવાર કેન્દ્ર - ડો. આયુષી દેસાઇ

હોમિયોપેથી સારવાર કેન્દ્ર - ડો. આયુષી દેસાઇ

BHMSMD (Pursuing)

સોમવાર થી શનિવાર સવારે ૯:૩૦ થી ૧૨:૩૦

હું, ડો. આયુષી એસ. દેસાઇ છેલ્લા 2 વર્ષથી પ્રાર્થનાસંઘ હોમિયોપેથિક સારવાર કેન્દ્રમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહી છું.

આશ્રમમાં આવેલ મારા હોમિયોપેથીક ક્લિનિકમાં દરેક પ્રકારના રોગો જેવા કે ચામડીના રોગો, પાચન માર્ગ, શ્વાસના રોગો, એલર્જી, માઈગ્રેન, માનસિક રોગો, સ્ત્રી તેમજ બાળકના રોગો, સ્નાયુ હાડકાના રોગો, પથરી તેમજ આધુનિક જીવન શૈલી ના કારણે થતાં રોગો જેમકે બ્લડ પ્રેશર, શુગર, ઓબેસિટી/મોટાપા તેમજ થાયરોઈડ જેવા દરેક રોગોનો સંપૂર્ણ અને સચોટ ઈલાજ હોમિયોપેથિક દવા દ્વારા ઈલાજ કરવામાં આવે છે.

દર્દીને સંપૂર્ણ રીતે સમજીને તેમજ તેમની તમામ તકલીફોને ધ્યાનમાં લઈને એને અનુરૂપ દવાઓ આપવામાં આવે છે.

હોમિયોપેથી સારવાર કેન્દ્ર - ડો. આયુષી દેસાઇ
પાછા જાઓ