પ્રાર્થનાસંઘ
અનુદાન
ફિઝિયોથેરાપી સેન્ટર - ડો. પૂનમ શાહ

ફિઝિયોથેરાપી સેન્ટર - ડો. પૂનમ શાહ

MPT (Ortho)

સોમવાર થી શનિવાર સવારે ૮:૩૦ થી ૧:૦૦ સાંજે ૪:૦૦ થી ૭:૦૦

હું પૂનમ શાહ MPT (Ortho) ગોલ્ડ મેડાલીસ્ટ અને ૧૨ વર્ષનો અનુભવ આ ફિલ્ડમાં ધરાવું છું.

અહી નીચે પ્રકારના રોગોની સારવાર ઉપલબ્ધ છે:

  • બધા પ્રકારના સાંધાના અને સ્નાયુઓના દુખાવા
  • નસના દબાણથી થતા દુઃખાવાની સારવાર
  • કોઈપણ પ્રકારના ઓપરેશન ખાસ કરીને થાપા અને ઘુટણના ઓપરેશન પહેલા અને પછીની સારવાર
  • રમતગમત દરમ્યાન થતી ઈજાની સારવાર
  • પેરાલીસીસની સારવાર
  • વૃદ્ધાવસ્થા થતી તકલીફો અને તેનું નિરાકરણ
  • વજન ઘટાડવા માટે મેડીકલ જીમ
  • ફેફસાની ક્ષમત વધારવા માટેની કસરતો
  • ભવિષ્યમાં કમરની ગાદી ખસી જતી અટકાવવા તથા ઘુટણ બદલાવવા અટકાવવા માટેની કસરતો
  • સતત ઊભા રહીને તથા બેસીને કામ કરતા કર્મચારીઓ તથા ગૃહિણીઓ માટે અર્ગોનોમિક એડવાઈઝ અને કરેકશન
  • અતિ આધુનિક સારવાર બોડી આર.એફ. અને ફેસ આર.એફ.

અહિયાં કોઈ પણ જાતના એક્ષ રે, કે એમ. આર. આઈ. વગર કમરના અને ઘુટણના દુઃખાવાની સારવાર આપવામાં આવે છે. અવેલેબલ થેરાપી:

  • અલ્ટ્રાસાઊંડ
  • ટેન્સ
  • કપીંગ
  • ટેપિંગ
  • લેસર
  • વાઈબ્રેટર
  • મોબીલાઇઝેશન
  • યોગા ટ્રેનીંગ, મેડીટેશન અને રિલેક્ષેશન
  • સ્ટ્રેન્થ ટ્રેનીંગ (તાકાત તાલીમ પધ્ધતિ)
  • એન્ડ્યુંરન્સ ટ્રેનીંગ
  • પ્લાન્ક
  • પીલાટેસ
  • બ્રીધીંગ ટેકનીક
  • થેરાબેન્ડ
ફિઝિયોથેરાપી સેન્ટર - ડો. પૂનમ શાહ
ફિઝિયોથેરાપી સેન્ટર - ડો. પૂનમ શાહ
ફિઝિયોથેરાપી સેન્ટર - ડો. પૂનમ શાહ
ફિઝિયોથેરાપી સેન્ટર - ડો. પૂનમ શાહ
પાછા જાઓ