ભારતીય યોગવિદ્યાના પ્રખર પંડિત, સંનિષ્ઠ પ્રચારક પરમાનંદ યોગ ઇન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન્દોર તેમજ આનંદમય યોગથેરાપી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સ્થાપક અને પ્રેરક એવા વિશ્વ વિખ્યાત ડો. ઓમાનંદ ગુરુજીએ શનિવારે ૮ મી જૂને પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમ ખાતે સાંજે ૫ થી ૭ દરમ્યાન જ્ઞાનસત્રનું આયોજન કર્યું હતું. જેમાં યોગની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન અને અભ્યાસ કરવવામાં આવ્યા હતા.